Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ચીની સૈનિકો લદાખમાં ઘુસવાનો પ્રયત્ન કરતા હોવાની માહિતી આઇટીબીપીને મળી

નવી દિલ્હી: ભારતની સાથે મિત્રતાનો શ્વાસ લેનાર ચીન ધોખો આપવાની હરકતથી બાજ નથી આવતું ભારત-તિબબત સમા પોલીસે અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીને ફરીએકવાર ભારતીય સીમમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ વખતે ભારતમાં ડબલ રીતે ઘુસવાનો પ્રયત્ન  કરી રહેલ ચીન એક તરફ જમ્મુ કાશ્મીરના લદાખમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

 

(4:53 pm IST)