Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બ્રિટેન: કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં કેદીઓને અભ્યાસ કરવાની તક મળશે

નવી દિલ્હી: બ્રિટેનમાં કેદીઓ માટે એક સહાનુભૂતિનું પગલું ભરવામાં આવ્યું છે.કેમ્બ્રિજ યુનિવર્સીટી સહાયતાની  રકમની વ્યવસ્થા કરીને કેદીઓને ગ્રેજ્યુએટ કરી તેનો અભ્યાસ પૂર્ણ કરવાની તક આપે છે આ પ્રોજેક્ટ હેઠળ  કેદીઓને વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાનથી ડિગ્રી મળી શકે છે યુનિવર્સીટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંટીન્યુઇન્ગ એજ્યુકેશને આ કેદીઓને શિક્ષા આપી પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું છે.

(6:39 pm IST)