Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

વરરાજાએ આ રીતે ધમાકેદાર એન્ટ્રી કરી

નવી દિલ્હી: દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ઉત્સુક હોય છે અને તેને ખાસ બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ પાકિસ્તાનના એક વરરાજાએ પોતાના લગ્નને લઈને જે કઈ કર્યું છે તે બધાની અલગ છે આ દુલ્હાએ પોતાના લગ્નને અલગ બનાવવામાં કોઈ કસર બાકી રાખી નથી અને તેનો આ અંદાજ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે તેમને વર્લ્ડ ફેમસ રેલસર ધ અંડરટકેટની સ્ટાઈલમાં પોતાના લગ્નમાં એન્ટ્રી કરી હતી જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:33 pm IST)