Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અફઘાનિસ્તાન: સૈન્ય હેલીકૉપટરમાં આગ ભભૂકતા 4ના મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક સૈન્ય હેલીકૉપટરના ફરાહ પ્રાંતમાં દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જે પછી તેમાં લાગેલ આગમાં વિમાન સવાર ચાર લોકો મોતને ભેટ્યા છે પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા મહોમ્મ્દ નાસિર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઈ કાલે મોડી રાત્રે આ ઘટના બની છે જેના કારણે તાત્કાલિક લેન્ડિંગ કરાવવાની નોબત આવી છે.

(6:31 pm IST)