Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ફિલિપાઇન્સમાં 220 કી,મી,ની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડું :ચાર લાખ લોકોને જોખમ

 

મેગખુટ વાવાઝોડું ફિલિપાઇન્સ તરફ આગળ વધી રહ્યું છે. કેટેગરી-5ના વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને અહીંની ઓથોરિટીએ ગઇકાલે ગુરૂવારે ચેતવણી જાહેરા કરી હતી કે, વાવાઝોડું 2013માં આવેલા વાવાઝોડાંની જેમ વિનાશકારી થઇ શકે છે. સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે. જેના કારણે અંદાજિત 4.2 લાખ લોકોને જોખમ છે.

(10:36 pm IST)
  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST