Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જાણો આ અનોખા રિવાજ વિષે

નવી દિલ્હી:આપ જાણતા હશો કે, વ્યક્તિના મૃત્યુ બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, દક્ષિણ કોરિયાના સિયોલમાં એક એવું સેન્ટર છે જ્યા લોકો પોતાના મરણ પહેલા જ અંતિમ સંસ્કાર કરાવે છે. આમ કરવા પાછળ અહીંના લોકોની માન્યતા છે કે, આવું કરવાથી જિંદગીને સકારાત્મક રીતે જોવાની ધારણા જાગે છે. તેમજ મોતનો ભય રહેતો નથી. અને  આ કારણોસર અહીંયાના  લોકો પોતાના મૃત્યુ પહેલાજ અંતિમ સંસ્કાર કરી નાખે છે.

(4:50 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST