Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અમેરિકામાં ડેન્ગ્યુના કારણે 124ના મોત

નવી દિલ્હી: મધ્ય અમેરિકી દેશ હોંડુરાસમાં મચ્છર જનિત બીમારી ડેન્ગ્યુના કારણોસર 8 ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા 124 લોકો મોતને ભેટ્યા છે અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 8 ઓગસ્ટ સુધી મધ્ય અમેરિકામાં ડેન્ગ્યુના કારણે 127000 ઘટના સામે આવી છે હોંડુરાસમાં બીમારીથી સૌથી વધારે બાળકો અને કિશોરોને તેની અસર થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:05 pm IST)