Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મેક્સિકોમાં 5.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: મેક્સિકોના પ્રશાંત મહાસાગર તટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે નેશનલ સિસ્મોલોજિકલ સર્વેદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 5.8ની આંકવામાં આવી છે તેમજ તેનું કેન્દ્ર બાજા   કેલિફોર્નિયાના સુર રાજ્યના કાબો સૈન લુકાસ શહેરથી 275 કિલોમીટર દૂર 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપના ઝટકામાં હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:05 pm IST)