Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વિદેશોમાં જોરશોરથી કરવામાં આવી સ્વતંત્રતા દિવસની ઉજવણી

નવી દિલ્હી: દુનિયા આખીમાં મોટી સંખ્યામાં ભારતીયોને દેશના 72માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે ઉત્સાહ અને ઉમંગની સાથે કરી છે વિદેશોમાં ભારતીય મિશનોમાં રાષ્ટ્ર ગાનની ધૂન વગાડવામાં આવી હતી અને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ચીન,ઓસ્ટ્રેલિયા,સિંગાપુર અને ઘણા દેશોમાં ભારતીયોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને આ દિવસની ઉજવણી કરી છે.બીજિંગમાં ભારતીય સમુદાયોના લોકોએ મોટી સંખ્યામાં સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લીધો હતો.

(4:53 pm IST)