Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઉતરી અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 30 સૈનિકોએ દમ તોડ્યા

નવી દિલ્હી: ઉતરી અફઘાનિસ્તાનમાં બે નજીકની તપાસ સ્થળો પર તાલિબાને હુમલો કરીને ઓછામા ઓછા 30 સૈનિકો અને પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.ઉતરી બગલાન પ્રાંતમાં પ્રાંતીય પરિષદના પ્રમુખ મહોમ્મ્દ સફદર મોહસિનીએ જણાવ્યું હતું કે બગલાન-એ-મરકજીમાં કાલ રાત્રે થયેલ હુમલામાં આતંકવાદીઓએ અલગ અલગ જગ્યા પર હુમલો કર્યો હતો આ હુમલાની જવાબદારી જબિહુલ્લાહ મુહાજિદે લીધી છે.

(4:52 pm IST)