Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સીરિયાના રક્કામાં 3 ધમાકામાં કુર્દિશ મિલિટ્રી પ્રોસીક્યુટર ઓફિસ બની નિશાન

નવી દિલ્હી:સીરિયાના રક્કા સ્થિત કુર્દિશ નિત સીરિયાઈ ડેમોક્રેટિક ફોર્સજ મિલિટરી પ્રોસીક્યુટરના કાર્યાલય પર ધમાકો થતા અરેરાટી મચી જવા પામી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈ પણ શખ્સને ઇજા પહોંચી હોવાની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઇ નથી.વર્ષ થી સીરિયામાં યુદ્ધનો આ પ્રકારનો માહોલ ચાલતો જ આવતો હોવાનું  જાણવામાં આવી રહ્યું છે.

(5:48 pm IST)