Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમેરિકાના વૈજ્ઞાનિકો ડરી રહ્યા છે ખિસખોલી બ્યુબૉનીક પ્લેગથી

નવિ દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યાં છે. ચીન પછી હવે અમેરિકાના કોરોરાડોમાં એક ખિસખોલી બ્યૂબોનિક પ્લેગ (Bubonic Plague) સંક્રમિત મળી આવી છે. હવે અમેરિકાના વૈજ્ઞાનિકોને આ વાતનો ડર છે કે ચીનથી આવેલા કોરોના પછી હવે બીજી વખત ચીનથી આવેલી બ્યૂબોનિક પ્લેગ બિમારી ફેલાય...

(5:46 pm IST)