Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ફિલ્મી સ્ટાઈલમાં પક્ષીઘરમાંથી ભાગી ગયો ચિમ્પાન્જી

નવી દિલ્હી: ચીનના હેફિ વાઇલ્ડલાઇફ પાર્કમાં સમયે હડકંપ મચી જવા પામ્યો  જયારે એક ચિમ્પાન્જી પીંજરામાંથી ભાગી ગયો હતો એટલું નહીં તેમને  ફિલ્મી સ્ટાઈલમાં કર્મચારી પર હુમલો કર્યો હતો સોશિયલ  મીડિયા પર ઘટનાનો વિડીયો હાલમાં  ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને જોઈને દરેક લોકો  હેરાનપરેશાન થઇ ગયા છે.

(6:48 pm IST)