Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

રિલાયન્સ Jio આગામી ત્રણ મહિનામાં DTH સેવાની ટ્રાયલની શરૂઆત કરશે

ગીગાફાઇબર કનેક્શનનું પણ ટ્રાયલ શરૂ કરશે

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની જિયો ટૂંક સમયમાં જિયો ડીટીએચના ત્રણ મહિનાના ટ્રાયલની શરૂઆત કરશે. જિયો ડીટીએચની સાથે સાથે જિયો ગીગાફાઇબર કનેક્શનનું પણ ટ્રાયલ શરૂ કરશે. કંપની જિયો ગીગા ટીવી સેટઅપ ફ્રીમાં આપી રહી છે. જિયો DTH પ્રથમ ત્રણ મહિના સુધી ફ્રી બાદમાં પ્રતિ માસ 199 રૂપિયાના દરે ઉપલબ્ધ કરાવાશે.

 

(11:12 pm IST)