Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

2014 બાદ હમાસ પર ઇઝરાયલનો મોટો હુમલો: ડઝનબંધ સ્થળોને નિશાન બનાવ્યા

ઇઝરાયલે 2014 બાદ હમાસના ઉગ્રવાદીઓ વિરુદ્ધ સૌથી મોટો હુમલો કર્યો છે. ઉત્તર ગાઝામાં હમાસના ડઝનબંધ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. ઇઝરાયલે કહ્યું છે કે આ હુમલો તેમના પર છોડવામાં આવેલાં 90 જેટલાં રૉકેટ્સના જવાબમાં કરવામાં આવ્યો છે. ગાઝા શહેર પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 12 લોકો ઘાયલ થયાં છે.

(8:13 pm IST)