Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

‘ઈયુ સામે કાયદાકીય કાર્યવાહી કરો’: ડોનાલ્ડ ટ્રમ્પે થેરેસા મેનેઆપી સલાહ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને એવી સલાહ આપી હતી કે યુરોપિયન સંઘ સાથે વાટાઘાટ કરવાને બદલે બ્રિટને તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. થેરેસા મેએ આ વાત BBC સાથેની વાતચીતમાં જણાવી હતી
  ટ્રમ્પે શુક્રવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમણે બ્રિટિશ વડાપ્રધાનને એક સૂચન કર્યું છે, પણ મેને એ અત્યંત 'ઘાતક' લાગ્યું હતું.

(7:22 pm IST)