Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વીડિયો ગેમ્સને કારણે ટેકનોલોજીની તરફ થયું મારૂ પ્રયાણઃ એલન મસ્ક

અબજોપતિ ઉદ્યમી એલન મસ્કએ અમેરિકા મા એક ઇવેન્ટ દરમ્યાન બતાવ્યુ છે કે વીડીયો ગેમ્સને કારણ ટેકનોલોજીની તરફ એમનું પ્રયાણ થયુ. એમણે કહ્યું જો વિડીયો ગેમ્સ ન હોત તો કદાચ હું કયારેય પ્રોગ્રામિંગ કરવાનું શરૂ જ ન કરત . ટેસ્લા સીઇઓએ આગળ કહ્યું ટેકનોલોજીમાં બાળકોની દિલચશ્પી વધારવા માટે વીડિયો ગેમ ખૂબ જ સારો સોર્સ છે.

 

(11:14 pm IST)