Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઇમરાનખાન એવા ખેલાડી જેને જલ્દી દર્શક ફેંકી દેશે સ્ટેડીયમની બહારઃ નવાજ શરીફની ટિપ્પણી

         પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફએ વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાનખાનની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું છે કે ઇમારાન એ ક એવો ખેલાડી છે જેને જલ્દીથી દર્શક સ્ટેડીયમની બહાર ફેકી દેશે. એમણે કહ્યું હું કોઇ ભવિષ્ય વકતા તો નથી જ પણ મને ખ્યાલ છે કે એમનુ પતન નજીક છે. હાલમાં શરીફ ૭ વર્ષની સજા કાપી રહ્યા છે.

(11:13 pm IST)