Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વિશ્વાસ ઘાતી પાર્ટનર નથી માંગી શકતો તલાકઃ દક્ષિણ કોરિયાઇ અદાલતમાં ફિલ્મમેકરનો કેસ રદ

દક્ષિણ કોરિયાની એક અદાલતએ કહ્યું છે કે લગ્ન તુટવા માટે જવાબદાર વિશ્વાધાતી પાર્ટનર તલાક નથી માંગી શકતો અને ફકત પિડીત પક્ષ જ અલગાવની કાનુની પ્રક્રિયા શરૂ કરી શકે છે.  કોર્ટએ ફિલ્મમેકર હાંગસાંગ-સૂ નો મુકદમો રદ કરતા ર૦૧પ નો એક ફેસલો બરકરાર રાખ્યો. ફિલ્મમેકરએ લગ્નેતર સંબંધની વાત સ્વીકારી હતી.

(11:12 pm IST)