Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કેચ છૂટવા પર પાકિસ્તાની ચાહકની ગુસ્સાવાળી પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર થઇ વાયરલ

         એક પાકિસ્તાની ચાહકનો વિડીયો વાયરલ  થઇ રહ્યો છે જેમાં તે વિશ્વકપ મેચમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીનો કેચ છોડવા પર પાકિસ્તાની બેટસમેન આસિફ અલીને ગુસ્સાથી જોઇ રહ્યો છે. એક યુઝરે લખ્યુ એમને પુરા દેશની ભાવનાઓનું પ્રતિનિધીત્વ કર્યુ. અન્યએ લખ્યુ મને બપોરે સૂતેલો જોઇને મારા પિતાની પ્રતિક્રિયા પણ આવી જ હોય છે

(11:05 pm IST)