Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બ્રાઝીલમાં વરસાદ તેમજ ભુસખ્લનના કારણે સાતના મોત

નવી દિલ્હી: બ્રાજિલના પરણામ્બુકમાં ભારે વરસાદના કારણે સાત લોકોના મોત નિપજ્યા છે અને ત્રણ હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે દમકલકર્મીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાંચ લોકોનો ભુસખ્લનના કારણે જીવ ચાલ્યો ગયો છે તેમજ બહારના વિસ્તારમાં ચાર ઘર ભૂસખલનના કારણે દબાઈ ગયા છે ઘટનામાં એક કિશોરનું મોત નીપજ્યું છે.

(5:56 pm IST)