Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આકાશમાં વીજળીના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી સનસની

નવી દિલ્હી: સોશિયલ  મીડિયા પર હાલમાં આકાશમાં વીજળીનો એક વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અમેરિકાના ટેક્સાસ શહેરમાં  એક શખ્સે વીજળી કડકવાનો સ્લો મોશનનો વિડીયો બનાવ્યો હતો જે હાલમાં સોશિયલ મીડિયામાં  ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વીડિયોને રિયોન બિલાવીસ્કીએ રેકોર્ડ કર્યો છે સ્પાઇસવુડમાં વાવાઝોડું આવતા શખ્સે પોતાના ફોનમાં વિડીયો  કેપ્ચર કર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

(5:56 pm IST)