Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કેનેડામાં આ વર્ષથી વેચાશે ભાંગ મિશ્રિત ખાદ્ય પદાર્થ

નવી દિલ્હી: કેનેડામાં ડિસેમ્બર 2019થી ભાંગ મિશ્રિત ખાદ્ય પદાર્થ બજારમાંથી મળી આવશે ત્યાંની સરકારે શુરકવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાનૂન હેઠળ  બાળકોને દૂર રાખવાના લક્ષ્યથી તેમને ગમીબીયર્સ અને લોલીપોપ જેવી વસ્તુઓમાં ભાંગનો ઉપયોગ કરવા પર મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોમાં  ભાંગ મેળવવાની અનુમતિ મળી ગઈ છે.

(5:55 pm IST)