Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અહીંયા થાય છે અનોખા પ્રકારનો અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: મૃત્યુ પછી દરેક ધર્મમાં શરીરનું અંતિમ સંસ્કાર કરવાની પરંપરા હોય છે લગભગ બધા ધર્મમાં પોતાના સંપ્રદાય મુજબ અલગ અલગ પ્રકારે વિધિ કરવામાં આવતી હોય છે એક તો દફનાવવામાં આવે અથવાતો દેહ સંસ્કાર કરવામાં આવે પરંતુ સિવાય પણ  એક અલગ પદ્ધતિ છે ન્યુ ગીની અને બ્રાજિલના અમુક વિસ્તારમાં  મૃતકના શરીરને દફનાવવવાની કે અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ તેમના શરીરને ખાવામાં આવે છે અને ત્યાં પ્રકારનો રિવાજ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:55 pm IST)