Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જર્મનીમાં મળ્યો દ્રિતીય વિશ્વ યુદ્ધનો બોંબ

નવી દિલ્હી: જર્મનીની રાજધાની બર્લિનમાં દ્રિતીય વિશ્વયુદ્ધનો એક બોંબ નિષ્ક્રિય કરવામાં આવ્યો છે અને દરમ્યાન અંદાજે 3000 લોકોને તેમના ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢીને અન્ય સ્થાન પર  ખસેડી દેવામાં આવ્યા  છે એક સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બર્લિનના એલેક્ઝેન્ડરપ્લેટજ સ્ક્વાયરની નજીક 100 કિલોગ્રામનું એક અમેરિકી બોંબ  મળી આવ્યો હતો.

(5:54 pm IST)