Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ન્યુયોર્ક નિવાસી એક વ્યક્તિને આઈએસમાં જોડાવા માટે 20 વર્ષની સજાની સુનવણી

નવી દિલ્હી: અમેરિકાની એક સંઘીય અદાલતે ન્યુયોર્કમાં રહેનાર એક આતંકવાદી સંગઠન આઈએસમાં જોડાવા બદલ 20 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે અમેરિકી  ન્યાય વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી  અદાલતના ન્યુયોર્ક નિવાસી મહોમ્મ્દ શરીફ  નાજીને  20 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે.

(5:53 pm IST)