Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

130 માસુમ બાળકોનો કાતિલ આતંકી ફઝલુલ્લાહના મોતની આશંકા

નવી દિલ્હી: અમેરિકી સેનાના અધિકારીએ વોઇસ ઓફ અમેરિકાને વાતની પુષ્ટિ કરી છે કે અમેરિકન ડ્રોનના તહરીક--તાલિબાન પાકિસ્તાનના લીડર મુલ્લા ફઝલુલ્લાહની જગ્યા પર અફઘાનિસ્તાન બોર્ડર નજીક હુમલો કરવામાં આવ્યો હતો કહેવાય રહ્યું છે કે હુમલામાં મુલ્લા ફઝલુલ્લાહની હત્યા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વાતની અધિકારીત રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અમેરિકા દ્વારા હજુ સુધી ફઝલુલ્લાહની મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલામાં તેમનું મોત નીપજી ગયું છે.

(7:45 pm IST)