Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

તો આ કારણોસર ચીનમાં ગધેડાને મોકલવામાં આવી રહ્યા છે....

નવી દિલ્હી: ચીનમાં જિલેટિનની માંગના કારણે આફ્રિકી દેશોથી કાલા બાજરી કરીને ગધેડાઓને મોકલવામાં આવી રહ્યા છે તેની પાછળ મુખ્ય એકજ કારણ જવાબદાર છે કે ગધેડાઓની ચીનમાં ખુબજ જરૂરિયાત છે અને તેના કારણે આફ્રિકાના લોકોને પરેશાનીઓનો સામનો કરવાની નોબત આવી રહી છે અહીંયા ખુબજ મોટી સંખ્યામાં કૃષિ કર્યો અને ભારે સમાનની અવરજવર ગધેડા પર નિર્ભર રહી છે તાજેતરમાંજ જોસેફ કામોંજો કરીયુકીના ત્રણ ગધેડા લાપતા થઇ ગયા છે અને પછીથી તેના લાશના ટુકડા મળ્યા હતા.

(7:45 pm IST)