Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અફઘાનિસ્તાનમાં સેના અને તાલિબાની આતંકવાદી વચ્ચે લડાઈમાં 14ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ફરાહ શહેરમાં આજે થયેલ ભીષણ લડાઈમાં અફઘાન સુરક્ષા બળોના લગભગ 6 જવાનો સહીત 8 તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન આતંકવાદીઓએ ફરાહના ઉતરી તેમજ પશ્ચિમી પાડોશના તડકાથી 2.40 વાગ્યે હુમલો કર્યો હતો આ હુમલો શહેર પર નિયંત્રણ હાસિલ કરવાના પ્રયાસ હેઠળ કરવામાં આવ્યો હતો.

(6:03 pm IST)