Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

32 હજાર ફૂટ ઉંચાઈ પર ફસાયેલ પેસેન્જરોને પાયલોટે આ રીતે બચાવ્યા

નવી દિલ્હી: કહેવાય છે કે જો મુસીબતની સામે થોડીક હિંમત દેખાડવામાં આવે તો મુશ્કેલી હળવી બની જાય છે એવી જ એક હિંમતની ઘટના આ પાયલોટે બતાવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે ચીનના સિચુઆન એરલાઈંસે વિમાન 3यू8633 ને ચોન્ગકિયુગથી લ્હાસા માટે રવાના કર્યું હતું જેમાં ઉડાન ભરવાના સમયે અંદરની કોકપીટનો દરવાજો તૂટી ગયો જેના કારણે પાયલોટ દરવાજામાંથી અડધો બહાર લટકવાની સ્થિતિમાં આવી ગયો આ ઘટના સમયે વિમાન 32 હજાર ફૂટની ઊંચાઈ પર હતું પરંતુ પાયલોટે બહાદુરી દેખાડીને બધા યાત્રિકોને સહી સલામત નીચે ઉતારી દીધા હતા.

(5:57 pm IST)