Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

યુએેસ માં મોલના ત્રીજા માળેથી ફેંકવામા આવેલ બાળક માટે લોકોએ દાન કર્યુ રૂ. ૩.૬ કરોડ

અમેરિકામાં એક મોલના ત્રીજા માળેથી અજાણ્યા શખ્સ દ્વારા ફેંકવામા આવેલ પ વર્ષીય લૈનડન ના ઇલાજ માટે લોકોએ પ.ર૧( રૂ.૩.૬ કરોડ) લાખ ડોલર દાનમાં આપ્યા છે. આ દુર્ઘટનામાં લૈનડનને જીવલેણ ઇજા થઇ હતી. પોલીસએ કહ્યંુ લૈનડનને ફેંકવાવાળા ઇમૈનુઅલ અરાંડાની હત્યાની કોશિષના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

(10:53 pm IST)