Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વજન ઘટાડવા માટે ડાઈટ કરવું આ મહિલાને ભારે પડ્યું: હંમેશાની માટે બ્રેન ડેમેજ થઇ ગયું

નવી દિલ્હી: વજન ઘટાડવા માટે લોકો ઘણાબધા ડાઈટ પ્લાન ફોલો કરતા હોય છે તેમજ જુદી જુદી દવાઓનો સહારો લેતા હોય છે પરંતુ હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઝડપથી વઝન ઘટાડવા માટે એક મહિલાએ એવા ડાઇટને ફોલો કર્યો કે જેનાથી તેનું મગજ હંમેશાની માટે ડેમેજ થઇ ગયું આ ઘટના ઇઝરાયલની છે જેમાં 40 વર્ષીય મહિલાને હાલમાં મેડિકલ સેંટરમાં ભરતી કરવામાં આવી છે.

(6:14 pm IST)