Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ન્યુઝીલેન્ડ હુમલાખોર દ્રારા મારું નામ લેવાથી દુઃખી છુઃ પ્યુડિપાઇ

યૂટયુબ પર સર્વાધિક સબ્સક્રાઇબર્સવાળી ચેનલ પ્યુડિપાઇ ના ક્રિએટર ફિલિકસ શેલબર્ગએ કહ્યું છે કે ન્યુઝીલેન્ડની બે મસ્જિદોમાં ગોળીબારી કરવાવાળા એક હુમલાખોર દ્વારા પ્યૂડિપાઇનું નામ લેવાથી તે ખુબ જ દુઃખી છે મસ્જિદમા લોકોને ગોળી મારતા પોતાને લાઇવ સ્ટ્રીમ કરવાવાળા હુમલાખોરને દર્શકોથી પ્યુડીપાઇને સબ્સક્રાઇબ કરવા કહ્યું હતુ.

(12:11 am IST)