Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ઇથિયોપિયન એર લાઇન્સ સાથે મીટીંગ છોડી ચાલ્યા ગયા ક્રેશ પિડીતોના પરિજનો

ઇથિયોપીયન એર લાઇન્સ ક્રેશના મૃતકોના પરજિન ગુરૃવારના એરલાઇન સાથે મીટીંગ છોડી ચાલ્યા ગયા. પરિજનોની ફરિયાદ હતી કે એમને સમયસર સૂચના આપવામા આવી ન હતી. દુર્ધટનામા એક રીશ્તેદારને ગુમાવનાર યમનની એક મહિલાએ કહ્યું એમણે અમને શબો અને ક્રેશના કારણોનો રીપોર્ટ આપવા માટે બોલાવેલ પણ કોઇ જાણકારી આપી નહી.

(10:51 pm IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST