Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સીરિયામાં આંઠ વર્ષથી ચાલી રહેલ યુદ્ધમાં 3 લાખ 70 હજાર લોકોના મોત

નવી દિલ્હી: સીરિયામાં આંઠ વર્ષથી ચાલી રહેલ યુદ્ધમાં અત્યારસુધીમાં કુલ 3 લાખ 70 હજાર લોકોના મોત નિપજ્યા છે એમાં એક લાખ 12 હજાર નાગરિકોનો સમાવેશ થાય છે યુદ્ધ પર નજર રાખનાર એક  સંસ્થા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે. સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ સંસ્થા મુજબ મૃતકોમાં 21 હજાર બાળકો તેમજ 13 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે.

 

 

(6:21 pm IST)