Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ફિલીપીંસમાં લડાઈમાં 3 જવાન શહીદ:3 આતંકવાદીનાં મોત

નવી દિલ્હી: દક્ષિણી ફિલીપીંસમાં આતંકવાદીઓ સાથે થયેલ લડાઈમાં સેનાના 3 જવાન શહીદ થયા છે તેમજ 2 આતંકવાદીને  મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે  સેનાના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર ગુરુવારના રોજ સાંજના 5 વાગ્યાની આસપાસ લાનાઓ ડેલ સુર પ્રાંતના તુરબન શહેરમાં આ લડાઈ થઇ હતી જે પછી સેનાના ત્રણ જવાન લાપતા થયા છે.

(6:20 pm IST)