Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

કેંસરની સારવાર માટે થઇ નવી શોધ

નવી દિલ્હી: વિજ્ઞાનની દુનિયામાં નવા નવા આવિષ્કાર થતા રહે છે નવા આવિષ્કારોથી ચિકિત્સા જગ્યામાં પણ ક્રાંતિ આવી રહી છે મોટી મોટી બીમારીઓની સારવાર તો થઇ શકે છે પર્નાતું સરળરીતે  પણ હવે તે થઇ શકે તેવો પ્રયાસ ચાલી રહ્યો છે વૈજ્ઞાનિકોએ એક એવા નૈનો-રોબોટિક્સ સિસ્ટમની ડિજાઇન બનાવી છે જેના ઉપયોગથી કેંસરનો  અભ્યાસ  થઇ શકે અને આવી મોટી ઘાતક બીમારીના સારવારમાં મદદ મળી શકે.

(6:18 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII ( AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http://aibe13.allindiabarexamination.com/result.aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST