Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતમાં હવાઈ હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતના ગેરો જિલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જગ્યા પર સેનાએ કરેલ  હવાઈ હુમલામાં 17 આતંકવાદીઓ મોતને ભેટ્યા છે તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી છે સેનાએ આપેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે ગેરો જિલ્લાના નકમ અને શાકોરમાં હથિયારબંધ આતંકવાદી છુપાયા હોવાની જગ્યામાં ચાલેલ એક અભિયાનમાં 17 આતંકવાદીઓ ઘટનાસ્થળેજ મોતને ભેટ્યા છે તેમજ અન્ય 12ને ઇજા પહોંચી છે.

(6:18 pm IST)
  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST