Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

મોઝામ્બીકમાં ભયાનક વાવાઝોડુ 'ઇદાઇ' ત્રાટકવાની આગાહીઃ ૧૧૦થી ૧૩૦ માઇલની ઝડપે ફુંકાશે પવનઃ તંત્ર સાબદુ

આફ્રિકાના ત્રીજા સૌથી મોટા દેશ અને ભારતીયોની મોટી વસ્તી ધરાવતા

મોઝીમ્બીક, તા. ૧પ : મોઝીમ્બીકમાં ભયાનક વાવાઝોડુ ગુરૂવારે ત્રાટકવાની શકયતા ત્યાંના હવામાન ખાતાએ દર્શાવી છે. વાવાઝોડુ ઇદાઇ સાથે ૧૧૦થી ૧૩૦ માઇલની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. ગુરૂવારે મોડી રાત્રે ત્રાટકવાની સંભાવના વચ્ચે તંત્ર પણ સાબદુ થયું છે. સાથોસાથ દક્ષિણ બેરીયામાં ભૂસ્ખલન પણ થઇ શકે છે. વાવાઝોડા 'ઇદાઇ' એ મોઝામ્બીક અને મલાવીમાં ૧રર લોકોના જીવ લીધેલ સાથે આ વર્ષની સૌથી મોટી ખાનાખરાબી પણ સર્જી ચૂકયું છે.

(3:43 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST