Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અજગર પકડતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી:યુનાઇટેડ કિંગડમના એક ઘરમાં આંઠ કિલો વજનનો અજગર ઘુસી જતા અફડાતફડી મચી જવા પામી હતી ઘરમાં ઘુસ્તાની સાથે અજગર એક પાલતુ બિલાડીને ખાઈ ગયો હતો અને ઘટના જોઈને પરિવારના સભ્યો ભયભીત થઇ ગયા હતા તેમને તાત્કાલિકમાં સાપ પકડવામાં માહિર બ્રાઈડી મારોને ફોન કરીને બોલાવી અને સૂચના મળતાની સાથે મારોએ મિનિટોમાં અજગરને પકડી લીધો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે તાજેતરમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(8:16 pm IST)