Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભારતીય પરમાણુ ક્ષમતાની બરાબરી કરવા ઈચ્છે છે પાકિસ્તાન

નવી દિલ્હી: એક નવા પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આજના સમયમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના આંકડા કોઈ પણ પ્રકારે ભારતની પરમાણુ ક્ષમતા પર બરાબરી કરવા ઈચ્છે પુસ્તકમાં પાકિસ્તાન દ્વારા પરમાણુ હથિયારોને હાસિલ કરવા તથા તેને જોડાયેલ મુદા પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે.પાકિસ્તાન ન્યુક્લિયર બમ સ્ટોરી ઓફ ડીફાઈન્સ, ડીટરેસ એન્ડ ડેવીએન્સ નામની પુસ્તકમાં શિક્ષાવિદ હસન અબ્બાસે નેતાઓ અને વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કર્યો છે જે પાકિસ્તાનના પરમાણુ બોંબના વિકાસમાં જોડાયેલ છે.

(8:15 pm IST)