Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ન્યુઝીલેન્ડમાં તૈયાર થઇ રહી છે સેલ્ફ-ડ્રિવન ઇલેકિટ્રક એર ટેકસી

ટેકનોલોજી જાયન્ટ ગુગલના સ્થાપક એાવ લેરી પેજે ન્યુઝીલેન્ડની ઝેફાયર એરવર્કસ નામની કંપની સાથે કરાર કર્યા છે. અને આ કંપની કોરા નામની સેલ્ફ ડ્રિવન ઇલેકિટ્રક એર ટેકસી તૈયાર રહી છે. આગામી ત્રણ વર્ષમાં આ અટેર ટેકસી એની સર્વિસ શરૂ કરે એવી શકયતા છે. આ એર ટેકસીમાં બેે પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. આટેકસી એક વાર ચાર્જથયા બાદ ૯૯ કિલોમીટરનું અંતર કાપી શકશે. એને ઉડવા માટે રનવેની જરૂર નહી પડે પણ એ જગ્યાએ ઉભી શકે ત્યાંથી જ હેલિકોપ્ટરની જેમ ઉડી શકશે. ઝેફાયર એરવર્કસ એ કિટ્ટી હોક નામની કંપનીની સબસિડિયરી છે અન આ કંપની સેબેસ્ટિયન થ્રુનની છે તણેે ગુગલનીઓટોનોમસ કારની પ્રોજેકટની શરૂઆત કરી હતી.

(11:41 am IST)