Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બ્રિટનમાં મુસ્લિમ સાંસદોને રહસ્યમય પ્રવાહીથી નિશાન બનાવાયા

લંડન, તા.૧૫ : બ્રિટિશ સંસદમાં ચારમુસ્લિમ સાંસદોને નિશાનબનાવી રહસ્યમય પ્રવાહીપદાર્થોના પડીકા મળ્યા છે. તે સાથે એક પત્ર પણ મળ્યો છે.જેમાં લખ્યું છે કે ‘‘Punish a muslim day’'

(11:40 am IST)