Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કોરોના વાયરસને પગલે હુબેઈમા 9 અસ્થાયી હોસ્પિટલ ખોલવામાં આવી

નવી દિલ્હી:કોરોના વાયરસથી સંક્રમિત રોગીઓની સારવાર માટે ચીનના હુબેઇ પ્રાંતમાં 6960 બેડ વાળી નવ અસ્થાયી હોસ્પિટલ ખોલવામાં આવી છે. નેશનલ હેલ્થ કમિશનના એક વરિષ્ઠ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વુહાનની પ્રાંતીય રાજધાનીમાં એક પ્રેસ કોંફરંસમાં ઉપ પ્રમુખ વાંગ હેશેંગ દ્વારા આ વાત કરવામાં આવી છે હોસ્પિટલમાં વર્તમાન સમયમાં 5606 દર્દીઓની સારવાર થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.આ હોસ્પિટલની નિર્માણનું કામ 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું જેને રેકોર્ડ બનાવી લીધો છે.

(6:33 pm IST)