Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સ્વીટ કોસ્ચ્યુમ્સ

ચોકલેટ અને ચોકલેટી ચીજોના આવિષ્કારનું ધામ ગણાતાં બેલ્જિયમના બ્રસેલ્સમાં વાર્ષિક ચોકલેટોત્સવ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં ચોકલેટની જાતજાતની ચીજો ઉપરાંત ખાઇ શકાય એવા કોસ્ચ્યુમ્સ પણ રજુ કરવામાં આવ્યા હતા.

(3:19 pm IST)