Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ર૭૬ બાળકોના યૌન શોષણ કરનાર કોલંબિયાઇ શખસને ૬૦ વર્ષની જેલ

કોલંબિયામાં  ર૭૬ બાળકોના યૌન શોષણ કરવા અને એમના વિડીયો વેચનાર શખસને ૬૦ વર્ષની જેલ સજા થઇ. જુઆન કાર્લોસ સેંમેજ શોપીંગ સેન્ટરમાં પોતાના શિકારને શોધતો હતો. અને એમને પૈસાની લાલચ આપી સાથે લઇ જતો હતો. ' બિગ બેડ વૂલ્ફ' ના નામથી કુખ્યાત જુઆનની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.

(10:04 pm IST)