Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

રાષ્ટ્રપતિ બન્યાના એક મહિના પછી ટ્રમ્પને હટાવવા માટે વિચાર થયો હતોઃ મૈકેબ

અમેરીકી તપાસ  એજન્સી એફબીઆઇના પૂર્વ કાર્યવાહક નિર્દેશક એંડ્રયુ મૈકેબના જણાવ્યા પ્રમાણે  રાષ્ટ્રપતિ બન્યાના એક મહીના પછી જ ટોચના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને પદ પરથી હટાવવા પર વિચાર કર્યો હતો. મૈકેબએ કહ્યુ જેમ્સ કોમીને એફબીઆઇ નિર્દેશક પદથી હટાવ્યા પછી  ન્યાય વિભાગમાં ચર્ચા થઇ હતી કે શું ટ્રમ્પને હટાવી શકાય છે.

(10:03 pm IST)