Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ફોટોશુટ કરાવતી મોડલ સાથે બની અજુગતી ઘટના

નવી દિલ્હી: ક્યારેક ક્યારેક ફોટો શૂટ કરાવતી વેળાએ એવી ઘટના બની જતી હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની  જાય છે બહમાસમાં થોડા દિવસ પહેલા જ બનેલ એક ઘટનાએ સહુ  કોઈને હેરાન કરી દીધા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફિટનેસ મોડલ મિશેલ લેવિસ પિગ આઇલેંડમાં  ફોટોશૂટ કરાવવા માટે પહોંચી હતી ત્યાં અચાનક એક  ભૂંડ  તેમની નજીક આવી ગયું અને તેને બચકું ભરી લીધું હતું મિશેલે આ ફોટો ઇન્સટ્રાગ્રામ  પર શેર કર્યા હોવાની માહિતી મળી રહી છે.

(5:54 pm IST)