Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

હેલ્મેટથી બચવાની નવી તરકીબ

નવી દિલ્હી: ટ્રાફિક પોલીસને જોઈને ઘણા લોકો પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે એવામાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવું એ સામાન્ય બાબત બની ગઈ છે  ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોએ તેનાથી બચવાની તરકીબ શોધી કાઢી  છે હાલમાં જ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી હેલ્મેટની જગ્યાએ તપેલું માથાપર પહેરીને બાઈકની પાછળ બેઠેલ જોવા મળી  રહી છે આ જોતા સહુ કોઈને હાસ્ય આવી જાય એવી આ ઘટના છે.

 

(5:54 pm IST)