Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

રસ્તો શોધનાર નવો રોબોટ બન્યો

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેને વગર જીપીએસના ચલાવનાર એવા રોબોટનું નિર્માણ કર્યું છે જે પોતાના આજુબાજુના વાતાવરણમાં કીડીઓની જેમ પોતાનો રસ્તો શોધી કાઢે ફ્રેન્ચ નેશનલ સેંટર ફોર સાયન્ટિફિક રિસર્ચ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  તેને રેગીસ્તાનની  કીડીઓથી  પ્રેરણા મળી છે જે પોતાના આસપાસના વાતાવરણને સમજીને પોતાનો રસ્તો શોધી લે છે વૈજ્ઞાનિકોએ આ આધાર પર એક નવા રોબોટનું નિર્માણ કર્યું છે જે કોઈ પણ જગ્યાએ પોતાનો રસ્તો શોધી કાઢશે.

(5:53 pm IST)